Entertainment

Trailer : ભાઇ-બહેનના સંબંધ પર બનેલી આ ફિલ્મ, બિયોન્ડ ધ કલાઉડસનુ ટ્રેલર જોઇ આંખો ખુલી રહી જશે

 બોલીવુડ અભિનેતા શાહિદ કપુરના સોતેલો ભાઇ ઇશાન ખટ્ટરની ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડસનું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. ફિલ્મમાં ઈશાનની દમદાર એકિટંગ જોઇને દર્શકોની આંખો ખુલી રહી જશે

મશહુર નિર્દેશક માજિદ મજીદીની ફિલ્મ બિયોન્ડ ધ કલાઉડસથી ઇશાન બોલીવુડ ડેબ્યુ કરી રહયો છે. ફિલ્મનું ટ્રેલર જોઇને લાગી નથી રહયું કે ઇશાનની પહેલી ફિલ્મ છે. ફિલ્મમાં તે એક-એક દૃશ્યમાં કમાલ કરી રહયો છે. એટલે જ કદાચ ટ્રેલર જોઇને તેના ભાઇ શાહિદ કપુરે તેના વખાણ કર્યા છે. શાહિદે કહયુ્ર કે, આને જુઓ એકિટીંગ તો અમારા લોહીમાં છે.

 

More Videos