Todays News

સસરો રોજ કરતો હતો ગંદી હરકત, વહુએ વીડિયોએ બનાવીને કર્યો એકસપોઝ

 ઝારખંડના જમશેદપુર શહેરમાં એક એવો વીડિયો વાયરલ થયો છે, જેને સંબંધને શરમજનક સ્થિતિમાં મુકાઇ છે. આ વીડિયોમાં એક સસરાએ પોતાની વહુએ અશ્ર્લિલ હરકત કરતો જોવા મળે છે. હકીકતમાં શહેરની ટેલ્કો મનીફીટમાં સ્કૈપ કારોબારીના કામ કરવાવાળા ઓમપ્રકાશ જયસ્વાલ પોતાની વહુની સાથે અનૈતિક સંબંધ બનાવવા ઇચ્છતો હતો. આ માટે તે હંમેશા વહુની સાથે અશ્ર્લિલ હરકતો કરતો હતો. સસરાની આ આદતથી પરેશાન આવીને અને તેને એકસપોઝ કરવા માટે વહુએ અશ્ર્લિલ હરકતોના વીડિયો બનાવીને પોલીસ સોંપી દીધો.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos