Entertainment

રૂમ માં એકાંત માણતું પ્રેમી જોડું રંગે હાથે પકડાયું, તો લોકોએ આપી શરમનાક સજા, જોઇને ચોંકી જશો...

 એક પ્રેમી જોડું રૂમમાં એકાંત માણતું પકડાય ગયું તો ટોળાએ તેને પકડીને બહાર ખેંચીને લઇ આવી અને પછી તેની સાથે કંઇક એવું કર્યું જેનાથી માનવતા શરમસાર થઇ ગઇ. આ મામલો અહીં જ ન રોકાયો, જયારે બંનેને સાથે આ હરકત કરવામાં આવી રહી હતી ત્યારે ટોળામાંથી કોઇએ તેનો વીડિયો બનાવી લીધો અને વાયરલ કરી દીધો.

વીડિયોને લઇને એક રીપોર્ટ આવ્યો છે, આ ઘટના ઇન્ડોનેશિયાના સુમાત્રા દ્વીપના કેયલી ગામની છે. વીડિયોમાં નજર આવી રહયું છે કે છોકરો અને છોકરીને બોયફ્રેન્ડ-ગર્લફ્રેન્ડ બતાવવામાં આવી રહયા છે. રીપોર્ટમાં એ પણ લખ્યું છે કે આ પ્રેમી જોડું એકાંતમાં થોડોક સમય પસાર કરવા માંગતા હતા. આ દરમ્યાન ટોળાએ તેને પકડીને બહાર ખેંચી લાવ્યા અને આરોપ લગાવ્યો કે બંને શારીરિક સંબંધ બનાવી રહયા હતા.

આ બંને સજા તરીકે ગટરના ગંદા પાણીથી બધાની સામે નવડાવી દીધા. કિલપમાં એક શખ્સ ડોલ ભરીને ગટરનું ગંદું પાણી લઇને આવ્યો છે, જયારે છોકરો-છોકરી રસ્તાની વચ્ચે બેઠા છે. પછી તે શખ્સ બંને પર ગટરનું ગંદુ પાણી નાખે છે. હકીકતમાં ઇન્ડોનેશિયાના શરીયા કાનુનમાં આવા સંબંધની પરવાનગી નથી આપતી. આ માટે બંનેની સાથે આવો વર્તાવ કરવામાં આવ્યો.

More Videos