Entertainment

VIDEO : બાહુબલીની આ અભિનેત્રીએ કર્યો બૈલે ડાન્સ, વાયરલ થયો વીડિયો

 એકટ્રેસ નોરા ફતેહી બાહુબલી દ બિગનિંગમાં આઇટમ સોન્ગ કરીને છવાઇ ગયેલી અને બિગ બોસમાં પણ નજર આવી ચુકી છે. નોરા સોશ્યલ મીડિયા પર પોતાના વીડિયો ડાલીને વાહવાહ મેળવવામાં પાછળ નથી રહેતી. તેનો વીડિયો પોસ્ટ થતા જ વાયરલ થઇ જાય છે. નોરા એકવાર ફરીથી પોતાના એક ડાન્સને લઇને ઇન્ટરનેટ ર છવાઇ ગઇ છે. આ વખતે તે પોતાના બૈલે ડાન્સ મુવ્સના કારણે ચર્ચામાં છે.

નોરાએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો. જેમાં તે બૈલે ડાન્સ કરતી નજરે આવી રહી છે જેને સોશ્યલ મીડિયા પર ઘણા વખાણ મળ્યા છે. આ વીડિયો પાંચ દિવસમાં લાખો લોકોએ જોેયો છે.

 

More Videos