Entertainment

Youtube પર શ્રુતિ હસનનું આ ગીત થયુ વાયરલ, શું તમે જોયું

બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હસનના ગીતને જોવા માટે યુટ્યુબ પર લોકો ગાંડા થઇ ગયા છે. શ્રુતિ હસને તેવર ફિલ્મમાં જોગનિયાં ગીત ગાયું છે જેને યુટ્યુબ પર અત્યાર સુધીમાં 1.5 લાખથી પણ વધુ લોકો જોઇ ચુક્યા છે. 10 ડિસેમ્બરના રોજ ઓનલાઇન થયુ છે.

બોલિવૂડમાં અભિનેત્રીઓ દ્નારા ફિલ્મમાં ગીત ગાવાની પ્રથા એક સામાન્ય બની ગઇ છે પરંતુ બધા જ ગીતોમાં આ જોગનિયા કંઇક અલગ જ છે. સોનાક્ષી સિન્હા અને અર્જૂન કપૂર અભિનીત તેવરમાં શ્રુતિ નથી.

સુત્રોના જણાવ્યા અનુસાર શ્રુતિએ આ ગીત એટલું મજાથી ગાયું છે કે, તેણે આ વીડિયોમાં સોનાક્ષી અને અર્જુનની વચ્ચે કેમિસ્ટ્રીને જોવા કરતા લોકોને વધુ રસ પડે તેવું બનાવ્યુ છે.

More Videos