Entertainment

Video: પુરૂષોની ફેશનમાં છેલ્લાં 100 વર્ષમાં આવ્યા છે આટલા બદલાવ!

આજકાલ ચારેતરફ સૌથી વધારે જેની ચર્ચા જોવા મળે છે તે છે પુરૂષોની દાઢી. હા, પુરૂષોની સુંદર રીતે સ્ટાઇલ કરેલી દાઢીથી સેક્સિએસ્ટ બાબત કોઇ હોઇ જ ના શકે. હવે એ દિવસો ગયા જ્યારે ક્લિન શેવ્ડ ફેસ જેન્ટલમેન હોવાની નિશાની ગણાતા હતા.

આજે દાઢી masculine સ્ટાઇલ અને ક્લાસનું પ્રતિક બની ગઇ છે, લગભગ દેશ-દુનિયાના તમામ પુરૂષો આ ઝૂંબેશમાં જોડાઇ રહ્યા છે.
 
જો કે, આ બદલાવ પ્રથમ વખત નથી થયો કે નથી છેલ્લી વખત જેમાં લોકો આ પ્રકારે ટ્રેન્ડ્સ ફૉલો કરી રહ્યા છે. ટ્રેન્ડ્સ અને ગ્રૂમિંગ ટ્રેન્ડ્સ એક લહેરની માફક આવે છે, જેમાં અનેક લોકો સપડાઇ જાય છે. જો તમે વિચારતા હોવ કે કેવી રીતે? તો અહીં આપેલા વીડિયો જૂઓ કે કેવી રીતે પુરૂષોની ફેશન છેલ્લા 100 વર્ષમાં બદલાઇ છે.

More Videos