Entertainment

VIDEO: મોતને હાથ તાળી આપતો યુવક, સ્ટંટ જોઇ રૂવાટાં ઉભા થઇ જશે

 સ્કોટલેન્ડનાં ડેની મેકઆસ્કિલનાં સાઇકલથી એવાં કારનામા કરે છે કે જે જોઇને તમારા રૂવાડાં ઉભા થઇ જશે. ખરેખરમાં, ડેનીએ સ્પેનનાં ગ્રેન કાનારિયા ટાપુઓને પોતાની સાઇકલથી માપવાનું કારનામું કર્યું છે. તે તેની સાયકલથી કોઇ રસ્તા પર નહીં પણ ઘરનાં છત પર આવા સ્ટંટ કરે છે.આ યુવકે યુટ્યુબ પર આ વિડિયો શેર કર્યો છે. જેને 13 દિવસમાં 1 કરોડ 3 લાખથી વધુ લોકો જોઇ ચુક્યાં છે.

More Videos