Entertainment

કલાસમાં પોર્ન જોતો વિદ્યાર્થી હેડફોનનો પ્લગ લગાડવાનું ભુલી ગયો... પછી શું થયું જુઓ વીડિયો...

વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓથી ભરેલા કલાસમાં એક શોકિંગ બનાવ બન્યો. જયારે એક વિદ્યાર્થી ચાલુ કલાસ દરમ્યાન પોર્ન મુવી જોતો હતો પરંતુ તે લેપટોપમાં હેડફોનનો પ્લગ ભરાવતા ભુલી ગયો અને આખા કલાસમાં રમુજ વાતાવરણ થઇ ગયું. આ બનાવ કયાંનો છે તે પૃષ્ટિ નથી પરંતુ અત્યારે વોટસએપમાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહયો છે.

More Videos