Health Tips

Video:દિવસની 5 મિનિટ બનાવશે તમારા ઉપસેલા પેટને સેક્સી કમર

ઉપસેલુ પેટ કોઈપણ આઉટફીટમાં સારું નથી લાગતું તે પછી સાડી હોય જિન્સ હોય કે પંજાબી ડ્રેસ હોય. અત્યારે તો લગ્નની મોસમ ચાલે છે જો તમારે થોડા જ દિવસમાં કોઈ ફંકશનમાં જવાનું હોય અને તમને સુંદર દેખાવામાં માત્ર ઉપસેલું પેટ નડતું હોય તો આ વિડિયોમાં થોડી સરળ કસરતો આપેલી છે જે તમને બહું મદદ કરશે.

આ વિડિયોમાં બતાવેલ કસરતો સરળતાથી તમે દિવસમાં ઓછામાં ઓછી 5 મિનિટ કરી જ શકો છો. આ તમે સવારે ઉઢીને કે સાંજે પણ કરી શકો છો. તમારે માત્ર એટલું ધ્યાનમાં રાખવાનું છે કે તમે આ કસરત કરતાં 2 કલાક પહેલા કાંઈ ખાધું ન હોવું જોઈએ. તો આજથી ચાલુ કરો આ સરળ કસરતો અને ઉપસેલા પેટને બનાવો એક્દમ સેક્સી. 

More Videos