Entertainment

VIDEO: રોમાંચિત કરી દેતું 'જંગલબૂક'નું ટ્રેલર જોઇ લો તમે પણ

'આર્યન મેન'નાં નિર્દેશક જોન ફીવરોએ બનાવેલી 3D મોસ્ટ અવેઇટેડ ફિલ્મ 'જંગલબૂક'નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે. રિલીઝ થતાની સાથે જ આ લકોમાં ફેવરેઇટ બનતું થઇ ગયું છે.

ટ્વિટર પર આ અંગે સવાલ જવાબ પણ થઇ રહ્યાં છે. જેને હેશટેગ #AskJungleBook કરીને શેર કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 15 એપ્રિલ, 2016નાં દિવસે રિલીઝ થવાની છે.

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos