Entertainment

મુંબઇમાં પાંરપરિક સાડી પહેરી બુલેટ પર નીકળી મહિલાઓ

 ૧૮ માર્ચ નવરાત્રિના આરંભની સાથે જ હિન્દુ નવર્ષની પણ શરૂઆત થઇ ગઇ. આ અવસરે મહારાષ્ટ્રમાં ગુડી પડવાનો તહેવાર ધામધુમથી મનાવવામાં આવે છે. આ દિવસે લોકો પારંપરિક પરિધાન પહેરીને ઉત્સવ મનાવે છે. આ વખતે રવિવારના મુંબઇમાં ગુડી પડવાના અવસરે દિલચશ્પ નજારો જોવા મળ્યો હતો. અહીં મહિલા સાડી પહેરીને મોટરસાઇકલ ચલાવતી નજર આવી રહી છે. પારંપરિક પરિધાનમાં મહિલાઓ બાઇક ચલાવવાની તસવીર અને વીડિયો વાયરલ થઇ રહયા છે.

 

 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

More Videos