મમ્મીએ બનાવેલો દરેક ડબ્બો તમારે માટે છે 'લવલેટર',જુઓ ખૂબસૂરત Video
મા,માતા,મમ્મી,આઈ કે પછી બેસ્ટ ફ્રેન્ડ, મમ્મીને આપણે કોઈપણ નામથી બોલાવીએ પરંતુ દરેકના મનમાં તેના માટે અઢળક પ્રેમ હોય છે. આપણે આપણી જીંદગીમાં પાછળ વળીને જોઈએ તો તેને તમારા કરતાં વધારે તમારી ચિંતા હોય છે.
આપણે જો જમવાનું ન ખાઈએ અને બીજું કાંઈ અચરકૂચર ખાઈ લઈએ તો એ આપણને લડે અને આપણને થાય એને મહેનત કરીને જમવાનું બનાવ્યું અને ડબ્બો એમનો એમ આવ્યો એટલે લડે છે. પરંતુ તેવું નથી હોતું તેને આપણા સ્વાસ્થ્યની ચિંતા હોય છે તેથી ક્યારેક એ આપણને લડી પણ દે છે.
આ વિડિયોમાં પણ એવી જ થોડી વાત છે કે આપણી લાઈફ સ્ટાઈલ એટલી ફાસ્ટ બનાવી દીધી છે કે પોતાના માટે આપણને સમય નથી રહ્યો. આ ભાગંભાગવાળી લાઈફમાં આપણને આપણા માટે સમય ન હોય પરંતુ આપણી મમ્મીને તો છે. આ વિડિયો જોઈને તમને પણ તમારી મમ્મીની સંભાળ યાદ ન આવે તો કહેજો.
More Videos
- VIDEO: આ વિડિયો જોઈને રહી જશો દંગ, મહિલાના ખોળામાં સૂવે છે હાથીનું...
- એક્શનથી ભરપૂર છે ”ટાઈગર જિંદા હૈ” નું ટ્રેલર...
- Video:કોઈપણ સાઈડઈફેક્ટ વગર ધીરે ધીરે વજન ઉતારવું છે? તો અજમાવો આ...
- બધું જોયું હશે પણ આવું નહીં જોયું હોય તો જોઈ લો આ વિડિયો...
- Video:ગોવાને પણ ટક્કર મારે તેવો બીચ છે ગુજરાતમાં,જાણો છો ક્યાં?...
- આપણા માટે શરમજનક છે, આંખ ખોલીને જુઓ.આ વીડિઓ, 4 મિનીટ નો આ વીડિઓ...
- લોન્ચ કરાયું ગુજરાતી ફિલ્મ 'રોમેન્સ કોમ્પલિકેટેડ'નું નવું...
- આંખોથી આખા ભારતને ઘાયલ કરનાર પ્રિયાનો વધુ એક વીડિયો આવ્યો...
- બોલિવૂડ ને પણ ટક્કર મારે એવી ગુજરાતી હોરર ફિલ્મ "16 Fight against Ragging" :...
- તમે તમારી ગર્લફ્રેન્ડ અને તેની ચોઈસીસ .... બહું જ હસવું હોય તો...
- વિશ્વના અજબ લોકોના જોરદાર કમાલ જોવાની આવશે મજા,જુઓ Video...
- માનવામાં ન આવે એવો અદભુત ડાન્સ, VIDEO જોઇને તમે પણ બોલી ઉઠશો વાહ......
- ૨ યુવતીઓનો અફલાતુન ડાન્સ, ૪૭ લાખથી વધુ લોકોએ જોયો...
- પાકો ગુજરાતી... આ વીડિઓ જોઇને તમને ગુજરાતી હોવા પર ગર્વ થઇ જશે......
- Message against road safety....
- Video:મહાશિવરાત્રિએ ગુજરાતના આ રહસ્યમય શિવશંભુના કરો દર્શન,જાણો...
- જો હસીને લોટપોટ થવુ હોય તો આ વિડીયો અચુકથી જોજો......
- "Jeete Hain Chal" Video Song | Neerja | Sonam Kapoor...
- આ ટેણીયાએ દોડતા કરી દીધા ઓફિસર્સને, જોઇ લો મજા પડી જાય તેવો...
- વીડિઓ જોઇને તમે હસવાનું રોકી નહિ શકો, ...