Entertainment

લોકોના ટોળામાં ઊભેલો માણસ એકાએક ઉડવા માંડે... જુઓ હોંશ ઉડાવી દે એવો Video

લોકોનું ટોળું ઉભું હોય અને એકાએક તેમાંથી એક માણસ ઉડવા લાગે તો તે કોઈ જાદુ જેવું જ લાગે ને! હો તમે સાચા જ છો આ એક જાદુ છે જે અજાણ્યા લોકોની વચ્ચે ઊભા રહીને એક માણસ કરે છે. તે ઓળખાય છે 'ડાયનેમો'ના નામથી તે દુનિયાભરનો જાણીતો જાદુગર છે. તેનું સાચું નામ છે સ્ટીવન ફ્રાયને. તે પોતાના શો ડાયનેમોથી એટલો તો લોકપ્રિય બન્યો કે તેને લોકો તે જ નામથી ચાહવા લાગ્યાં. તો આપણે જોઈએ તેનો જોરદાર વિડિયો.

More Videos