Entertainment

બોયફ્રેન્ડે દગો દેતા તેના જ ઘરની સામે દારૂ પીને યુવતીનો ડાન્સ વાયરલ

એક વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઇ રહયો છે, જેમાં એક છોકરી દારૂ પીધા પછી ડાન્સ કરી રહી છે અને તે પણ તેના બોયફ્રેન્ડના ઘરની સામે રોડ પર, જેણે તેણે દગો દીધો. તે રાજા હિન્દુસ્તાનીનું પોપ્યલુર ગીત તેરે ઇશ્ક મે નાચેંગે ગીત પર ડાન્સ કરી રહી છે.  અમો આ વીડિયો પુષ્ટિ નથી કરતા, કારણ કે સોશ્યલ મીડિયામાં ઘણા સાચા અને ખોટા વીડિયો પણ ફરતા હોય છે.

 

More Videos