Todays News

બનાસકાંઠામાં ભયાનક એકસીડન્ટ : વીડિયો જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જશે...

 બનાસકાંઠામાં ભયાનક એકસીડન્ટ : વીડિયો જોઇને તમારા રૂંવાટા ઉભા થઇ જશે...

ગુજરાતના બનાસકાંઠામાં એક પરિવાર ભીષણ અકસ્માતનો શિકાર થવાથી માંડ માંડ બચ્યો. બાઇક સવાર પરિવારને પાછળથી આવતા એક વાહને જોરદાર ટકકર મારી. ટકકર એટલી જોરદાર હતી કે બાઇક પર સવાર ત્રણેય લોકો દુર સુધી ઘસડાયા. બાઇક પર એક બાળક, મહિલા સહિત ત્રણ લોકો સવાર હતા. અકસ્માતની ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઇ હતી.
અકસ્માતવાળા વીડિયોમાં પાછળથી આવી રહેા એક વાહને બાઇકને જોરદાર ટકકર મારી હતી. ટકકર લાગ્યા પછી બાઇક પર સવાર પુરૂષ, મહિલા અને બાળકો ત્રણેય પડી ગયા. ટકકર લાગ્યા પછી પુરૂષ ઉઠી નથી શકતો જયારે બાળકે હિમ્મત બતાડીને પોતાની માંની બાજુ દોડયો હતો. આ દરમ્યાન ત્યાં આસપાસના લોકો ભેગા થઇ ગયા હતા.
બાઇકને જે જીપે ટકકર મારી હતી હજુ સુધી તેની ખબર નથી પડી.

More Videos