International

દુનિયાના સૌથી સુંદર ધોધમાંનો એક 'વિક્ટોરિયા ફોલ', જુઓ તેની સુંદરતા તસવીરોમાં

  • select * from tourism_gallery where nid='21'

વિક્ટોરિયા ફોલને 1855માં શોધવામાં આવ્યો હતો અને ક્વીન વિક્ટોરિયાના નામ પરથી તેને નામ આપવામાં આવ્યુ હતું. કહેવાય છે કે આ ધોધ પરથી એટલી બધી માત્રામાં પાણી આવે છે કે ઉપરથી પડતા પાણીના છાંટા 25 માઇલ દૂરથી પણ જોઈ શકાય છે.

ઉલ્લેખનીય છે તે આ ધોધ ઝાંબિયા અને ઝિમ્બાબ્વે દેશો વચ્ચે વહેંચાયેલો છે. 1.7 કિલોમીટર લાંબો અને 108 મીટર ઊંચો આ ફોલ બંને દેશોમાં અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. ઝિમ્બાબ્વેમાં તેને વિક્ટોરિયા ફોલના નામથી ઓળખવામાં આવે છે.

દુનિયાના સૌથી ખતરનાક ધોધ વિક્ટોરિયા ફોલની 350 ફૂટની ઉંચાઈએથી નીચે જોઈ રહેલા આ ડેરડેવિલ ક્યાકર્સ (નાનકડી હોડી ચલાવનારા)ને કદાચ મૂર્ખ પણ કહી શકાય.. પણ તેમને મૂર્ખ કહેતા પહેલા એટલું જાણી લેજો કે આ ડેરડેવિલ્સ એક અદ્દભૂત સ્ટંટની તૈયારી રૂપે દુનિયાના સૌથી ખતરનાક ધોધનો વ્યૂ મેળવી રહ્યા છે.

Releated News