National

એકવાર જવું જોઇએ ગોલ્ડન સિટી જેસલમેરની મુલાકાતે

  • select * from tourism_gallery where nid='49'

રાજસ્થાનની સાન ગણાતા જેસલમેરમાં એકવાર મુલાકાત લેવી જોઇએ. જેસલમેર 'ગોલ્ડન સિટી' રાજસ્થાનના શાહી મહેલો અને ઉંટ સાથે રણના આકર્ષણનું પ્રતિક છે. અહીં વિશ્વ પ્રસિદ્ધ પર્યટન સ્થળ મહાન થાર રણની વચ્ચે આવેલું છે. જેસલમેર જિલ્લાના વહીવટી મુખ્યાલય તરીકે કાર્યરત હોવાની સાથે આ પાકિસ્તાન, બિકાનેર, બાડમેર અને જોધપુરની સીમાઓ સાથે જોડાયેલું છે.

આ ગોલ્ડન શહેર રાજ્યની રાજધાની જયપુરથી માત્ર 575 કિમીના અંતરે આવેલું છે. ઉલ્લેખનીય છે કે, આ સુંદર શહેર રાજસ્થાની લોક સંગીત અને નૃત્ય રૂપ, જેની વૈશ્વિક મંચ પર સૌથી વધારે પ્રશંસા થાય છે તેના માટે પ્રસિદ્ધ છે. જો તમે પાર્ટનરની સાથે જઇ રહ્યા હોવ તો અહીંના લોકનૃત્યનો આનંદ લેવાનું ન ભૂલો.

Releated News