Gujarat

સાપુતારા છે ગુજરાતનું લોકપ્રિય હિલસ્ટેશન, કેમ જાણો!

  • select * from tourism_gallery where nid='73'

 સાપુતારા દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લામાં આવેલું હિલસ્ટેશન છે, જે આશરે 1000 મીટર જેટલી ઉંચાઈ પર આવેલુ છે. અહીં ઉનાળાની ભીષણ ગરમીમાં પણ તાપમાન આશરે 30 ડિગ્રીથી ઓછુ રહે છે.

દક્ષિણ ગુજરાતમાં આવેલું એકમાત્ર હિલસ્ટેશન એકવાર તો જવુ જ જોઈએ. અહીં નૌકાવિહાર, સ્ટેપ ગાર્ડન, સનસેટ પોઈંટ, સનરાઈઝ પોઈંટ અને ઋતુંભરા વિદ્યાલય વગેરે જોવાલાયક છે. ગુજરાતનાં આ હિલસ્ટેશન પર તમે બે ત્રણ દિવસમાં જઈને આવી શકો છો. તેથી વર્તમાનમાં સરકારે પણ આ હિલસ્ટેશનને વધુ ને વધુ વિકસાવવાના પ્રયત્નો આરંભી દીધા છે.
અહીં  એડવેંચરને પસંદ કરતા લોકો માટે એડવેંચર સ્પોર્ટસ, અને વસવાટની એવુ સુંદર વ્યવસ્થા કે હિલસ્ટેશનની મજા માણવા જનારા પ્રવાસીઓને ત્યાં જ રોકાવાનુ મન થઈ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. 

Releated News