Gujarat

મોનસૂનમાં ગીરા ધોધનું સ્વરૂપ બદલાયું, પ્રવાસીઓએ કરી ધોધ નીચે મસ્તી

  • select * from tourism_gallery where nid='85'

 મહારાષ્ટ્રમાંથી નીકળીને આવતી ગીરા નદી ડાંગ જિલ્લાના ગરીમાળ ગામે ડુંગ૨ ઉપ૨થી સમગૂ નદી ધોધ સ્વરૂપે આકા૨ લઈને નીચે પડે છે. જેથી ગીરા ધોધ તરીકે વિખ્યાત છે. ચોમાસાની ઋતુમાં જંગલમાં પડતા ભારે વ૨સાદથી નદીમાં થતાં પાણીના વહનથી ધોધ ઉત્પન્ન થાય છે. સમગૂ જંગલ વિસ્તા૨ હોઈ ચોમાસાની ઋતુ દ૨મ્યાન ચારે બાજુ લીલીછમ વનરાજી વચ્ચેથી પડતો ધોધ ૨મણીય અને અનેરૂ દૂશ્ય ઉપજાવે છે. જે જોવા માટે આજુબાજુ ના અને દુ૨-સદુ૨થી આવતાં ઘણાં પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દૂ બનેલ છે.

Releated News