Gujarat

ગુજરાતમાં છે આવી મનમોહક જગ્યા જાણો છો તમે?

  • select * from tourism_gallery where nid='97'

અમદાવાદથી 25 કિમીના અંતરે કડી નજીક આવેલ થોળ પક્ષી અભયારણ્ય બહું જ સુંદર છે. ત્યાંની વિશેષતા એ છે કે દેશ વિદેશના પક્ષીઓ આવે છે. થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવેલ છે.

થોળ તળાવ પરદેશી પક્ષીઓનું જાણે ગમતું સ્થળ છે. ઉત્તર ધ્રૂવિય પ્રદેશોની કાતિલ ઠંડીથી પક્ષીઓને સ્થળાંતર કરવું પડે છે. જેને પગલે પેલીકન, હુબારા બ્રસ્ટ‌ર્ડ‌, તિલો સહિ‌તના રંગબેરંગી વિદેશી પક્ષીઓ પ્રતિ વર્ષે અહીં નવેમ્બર, ડિસેમ્બર માસમાં મોટી સંખ્યામાં આવે છે. ઉપરાંત અહીં કુંજ, બતક, ફ્લેમીંગો, ડગ, સુરખાબ, ડેમોસેલકન, ગ્રેડ ઇન્ડિયન બ્રસ્ટ‌ર્ડ‌, કરકરા પક્ષીઓ પણ જોવા મળે છે.

Releated News