Gujarat

ધરમપુર છે ધોધનું ધામ: 45 કિમીમાં સંખ્યાબંધ ધોધ, પ્રવાસીઓ માણે છે મજા

  • select * from tourism_gallery where nid='94'

 દક્ષિણ ગુજરાતમાં આવેલું ધરમપુરને કુદરતે ધોધ સ્વરૂપે અનોખું નજરાણું આપ્યું છે. ધરમપુર તાલુકો ચોમાસામાં પ્રકૃતિપ્રેમીઓ માટે કુદરતને માણવાનો અને જાણવાનું સ્થળ બની રહે છે. ચોમાસા દરમિયાન ધરમપુર ખાતે આવેલા વિવિધ ધોધ પોતાના સૌંદર્યથી આવનાર પ્રવાસીઓનું મન મોહી છે અને પ્રવાસીઓ પણ એ નયનરમ્ય સૌંદર્યને પોતાના કેમેરામાં કંડારવાની એક તક પણ ચુકતા નથી. વર્ષાઋતુમાં જોડિયા ધોધને જોવાનો લ્હાવો જિંદગીભર યાદ રહી જાય તેવો છે, આ ઉપરાંત ખોબા માંડવ ધોધ,બિલપુડી જોડિયા ધોધ,વાઘવળ શંકર ધોધ,વાઘવળ દત્તદેવની ગુંફા પાસે,ચાસમાંડવા અને ધામણી ધોધ પણ નિહાળવાલાયક છે.

Releated News