દુબઇમાં આવું હશે દુનિયાનું પહેલુ ફ્લોટિંગ Luxurious Home
ફોટો તમને કોઇ 2ડી કે 3ડી ફિલ્મનો લાગી શકે છે. પરંતુ હાલમાં આ દુનિયાનું પહેલું લક્ઝરી હોમ છે જે દુબઇમાં બનવા જઇ રહ્યું છે. આલિશાન અને ભવ્ય ફ્લોટિંગ વિલા દુબઇની એક કંપની બનાવવા જઇ રહી છે. જેને પાણીની અંદર બેડરૂમ હશે, તેમાં ત્રણ લક્ઝરી ફ્લોર પણ હશે. તેને એક જગ્યાએથી અન્ય જગ્યાએ મૂવ કરી શકાશે અને સાથે પ્રાઇવસીની ઇચ્છા રાખનારા ધનિક લોકો તેનો ઉપયોગ કરી શકશે, ક્લેનડેસ્ટ ગ્રુપ નામની કંપનીએ આવા 42 વિલા બનાવવાની પરમિશન હાલમાં મેળવી લીધી છે. વર્લ્ડ આઇલેન્ડ પ્રોજેક્ટની સાથે તેમાં અરપિયન ગલ્ફમાં એક પ્લોટ હશે.
ઘરની બહાર એક બીચ પણ બનાવવામાં આવ્યો છે જ્યાં બેસીને તમે ઘરને અને સમુદ્રને પણ જોઇ શકો છો. આ વિચાર પહેલી વાર માર્ચ મહિનામાં દુબઇ ઇન્ટરનેશનલ બોટ શોમાં આવ્યો અને સાથે પ્રોજેક્ટને મંજૂરી આ અઠવાડિયે મળી. કંપનીનો દાવો છે કે ફ્લોટિંગ લક્ઝુરિયસ વિલાની જાહેરાતની સાથે કતર, સઉદી અરબ અને સ્વેડન તથા પોર્ટુગલ જેવા દેશો તેને ખરીદવામાં રસ ધરાવશે.
Releated News
- કોઈ ના લગ્ન માં આવું જોયું છે ?? હસી હસી ને લોટ પોટ થઇ જશો...
- પહેલા પહેલા પ્યાર હે ગીત પરનો બેલી ડાન્સ જોઇને જલસો પડે જશે ...
- પૈસા બોલતા હૈ: દહીં-હાંડી ફોડવા માટે લાખો રૂપિયા વસૂલે છે...
- Funny Baby Video...
- video: દુબઇને પણ ભૂલાવી દે તેવું ગુજરાતના કોસ્ટલ હાઇવેનું સૌદર્ય...
- દુનિયાના સૌથી ખતરનાક રોડમાં આવે છે આનો નંબર,જુઓ Video...
- ભારતીય છોકરીએ બરફ પર કર્યો 'ઘૂમર' ડાન્સ, ફિલ્મને આપી અનોખી...
- ફિલ્મ રિવ્યૂઃ તલવાર...
- લોન્ચ કરાયું ગુજરાતી ફિલ્મ 'રોમેન્સ કોમ્પલિકેટેડ'નું નવું...
- નાના પાટેકરના કારણે બરબાદ થઇ ગઇ આ એકટ્રેસ, બોલી-શુટીંગ દરમ્યાન...
- એવું શું કારણ છે, જે પોર્ન ફિલ્મને ભારતમાં Blue Film કહેવામાં આવે છે ?...
- કોઈને મદદ કરીને જોજો એ કરેલી મદદ ક્યારેક તમને જ રિટર્ન મળશે...
- ભારતીય સૈનિક નો વીડિઓ જોઇને તમારું દિલ હચમચી જશે કે શું આ આપના...
- બર્થ-ડે સેલિબ્રેશન વખતે સ્પ્રે ઉડાવવાનો છે શોખ? વિડિયો જોઈને...
- સર્વશ્રેષ્ઠ વેલેન્ટાઇન ગીફટ, સસ્પેન્સ તમને મારી નાખશે, સાચે જ...
- Iraqમાં બની ઐતિહાસિક ક્ષણ, 40 વર્ષ બાદ ફરી યોજાયો બ્યુટી કોન્ટેસ્ટ...
- 'All Is Well' Official Trailer - Abhishek Bachchan, Asin, Rishi Kapoor, Supriya...
- શાહિદને કોના ચહેરામાં દેખાય છે કરિના? વાંચો મજેદાર કિસ્સો...
- ભાગ્યેજ જોયાં હશે હવે ફની ટોયલેટ, રોકી જ નહી શકો તમારું હસવું...
- લાડકી સોન્ગ તમે સાંભળીયુ છે કે નહીં ? જો નહીં તો એક વાર અચૂક...