Recipes

લીબુંનું ગોળ વાળું અથાણું

 - દોઢ કિલો લીબું

- અઢીસો ગ્રામ મીઠું
- અડધો કિલો ગોળ
- ચાર નાની ચમચી જીરું
- પચાસ ગ્રામ મરી
- પચાસ ગ્રામ મેથી દાણા
- પચાસ ગ્રામ વરિયાળી
 
રીત
 
લીંબુને આખી રાત પાણીમાં પલાળીને રાખો અને સાથે તેને કાઢીને અલગ રાખી લો. લીંબુને ચાર ભાગમાં ચીરા લગાવી લો. તેમાં લીંબુ અને મીઠું મિક્સ કરી લો. તેને ચાર દિવસ તડકામાં રાખો. આખા મસાલાને મિક્સરમાં ક્રશ કરી લો અને સાથે ગોળ અને મસાલાને લીંબુમાં મિક્સ કરો. રોજ સાંજે તેને હલાવી લો અને તમારું અથાણું તૈયાર થઇ જશે. 
 
Source By : Divya Bhaskar