Recipes

પનીર ગુલાબજાંબુ

 - બે કપ મિલ્ક પાવડર

- બે કપ રવો
- એક નંગ ઇંડું
- એક કપ છીણેલું પનીર
- એક કપ ખાંડ
- બે કપ પાણી
- પા ચમચી બેકિંગ સોડા
- તેલ ફ્રાય કરવા માટે
 
રીત
 
એક વાસણમાં ખાંડ અને પાણી મિક્સ કરો અને સાથે તેનો સીરપ બનાવી લો. અન્ય તરફ રવો, ચીઝ, મિલ્ક પાવડર અને ઇંડુ નાંખીને પેસ્ટ બનાવી લો. હવે તેના નાના બોલ્સ તૈયાર કરો અને સાથે તેને કડાઇમાં ડીપ ફ્રાય કરો. તેને આરામથી ખાંડના સીરપમાં મિક્સ કરો અે સાથે વીસ મિનિટ સુધી તેને ડુબાડી રાખો. મહેમાનોને સર્વ કરો. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.