Recipes

જામફળ અને દૂધના મિશ્રણનું પુડિંગ

 - સ્વાદ અનુસાર ખાંડ

- અડધી ચમચી જિલેટિન
- અડધો ટિન કંડેન્સ્ડ મિલ્ક
- અડધો લિટર દૂધ
- ત્રણ પાકેલા લાલ જામફળ
 
રીત
 
લાલ જામફળને સુધારો અને સાથે તેને મિક્સરમાં ક્રશ કરીને તેની પ્યૂરી બનાવો. હવે તેને ગળણીથી ગાળો. ગેસને ધીમો કરો અને સાથે તેને હલાવતા રહો. જિલેટિન ઓગળે ત્યાં સુધી તેને ચઢવા દો. દૂધના મિશ્રણમાં જામફળની પ્યૂરી બનાવો અને તેને સારી રીતે મિક્સ કરો. એક મિનિટ સુધી તેને ચઢવા દો. ગળણીથી જિલેટિન તેમાં મિક્સ કરો. તેને ગેસ પરથી ઉતારો અને સાથે પૂડિંગને ટ્રેમાં મિક્સ કરો, પૂડિંગને ફ્રિઝમાં સેટ કરીને સર્વ કરો. 
Source By : Divya Bhaskar