Recipes

જામફળની ચટણી

 - બે નંગ જામફળનો પલ્પ

- દસ ગ્રામ ગોળ 
- મીઠું 
- જીરું પાઉડર
- અડધી ચમચી લાલ મરચું 
- એક નંગ લીંબુ 
 
રીત
 
સૌ પ્રથમ એક કડાઈમાં જામફળનો પલ્પ, ગોળ, મીઠું, જીરુ, મરચું મિકસ કરી ગેસ પર ગરમ કરવું. બરાબર એકરસ થાય એટલે લીંબુનો રસ મિક્સ કરી બરણીમાં ભરવી. ફ્રીઝમાં બે દિવસ સુધી સારી રહેશે.
Source By : Divyabhaskar