Recipes

કાજુ બદામ રોલ્સ

 - બસો ગ્રામ કાજુ

- સો ગ્રામ ખાંડ
- એક નાની ચમચી દેશી ઘી
 
પૂરણની સામગ્રી 
 
- સો ગ્રામ બદામ (આખી રાત પાણીમાં પલાળેલી)
- અડધો કપ દૂધ
- પચાસ ગ્રામ ખાંડ
- ચપટી ખાવાનો પીળો રંગ
- દસ તાંતણા કેસરનાં
- અડધી ચમચી કેવડાનું એસેન્સ
- બે નાની ચમચી દેશી ઘી
- એક મોટી ચમચી કાતરેલાં પિસ્તાં
 
રીત
 
કાજુ મિકસરમાં પીસીને પાઉડર બનાવી લો. બદામને છોલીને અડધા કપ દૂધ સાથે મિકસરમાં પીસી લો. હવે એક નોનસ્ટિક કડાઈમાં બે નાની ચમચી ઘી ગરમ કરી એમાં બદામનું મિશ્રણ નાંખો. મિશ્રણને હલાવતાં રહો. તે ઘટ્ટ થઈ જાય તો એમાં ખાંડ નાંખીને એટલું હલાવો કે એ કઠણ થઇ જાય.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.