Recipes

ભરેલા ટામેટા

 - છ નંગ ટામેટા

- પાંચસો ગ્રામ બાફેલા મસળેલા બટાકા
- બે મોટા ચમચા કોથમીર બારીક સુધારેલી
- મીઠું અને મરી સ્વાદ અનુસાર
- અડધી ચમચી ગરમ મસાલા 
 
રીત
 
ટામેટાને ઉપરની તરફથી ચપ્પાની મદદથી કાપી લો, અંદરની તરફથી તેને સાફ કરી લો અને તે ભાગને મેશ કરેલા બટાકાની સાથે મિક્સ કરી લો. મીઠું, મરી અને કોથમીરની સાથે મિક્સ કરો, આ મિશ્રણને ટામેટામાં ભરો અને સાથે ઉપરથી કાપેલા ભાગને ફરીથી બંધ કરો. એક બેકિંગ ટ્રેમાં તેને રાખો અને હાઇ સેન્ટિગ્રેડ પર પાંચેક મિનિટ સુધી થવા દો. જ્યારે ટામેટા નરમ થઇ જાય ત્યારે તેને ગરમ રોટી કે પરોઠાની સાથે સર્વ કરો, ટેસ્ટ અને હેલ્થને માટે બેસ્ટ છે. 
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.