યોગના બહાને ભોગ, જુઓ યોગ શીખડાવતા મહિલાઓને કયાં કયાં હાથ લગાડે છે યોગ ગુરૂ

21 Mar, 2018

 આજકાલ યોગના બહાને ભોગ ઘણું થઇ રહયું છે. ઘણીવાર કોઇને કોઇ યોગ શીખડાવતા ટીચર પર યૌન શોષણનો આરોપ લાગતા રહે છે.

એક એવા જ યોગ ગુરૂ બિક્રમ ચૌધરીનું નામ કોઇ ઓળખાણ જરૂર નથી. પોતાની યોગની તાકાતથી કરોડોની સંપત્તિના માલિક બનેલા યોગ ગુરૂ બિક્રમ ચૌધરીનું નામ જેટલુ યોગ માટે મશહુર છે એટલું વિવાદોના કારણે પણ છે.

દુનિયાના સૌથી અમીર યોગ ગુરૂ તરીકે ઓળખનારા બિક્રમ ચૌધરી ભારતીય મુળના અમેરિકી યોગ ગુરૂ છે. તેના પર તેની છ છાત્રાઓએ યૌન ઉત્પીડનનો આરોપ લગાવ્યો. ખાસ વાત એ છે કે જે મહિલાઓએ તેના પર રેપનો આરોપ લગાવ્યો તે તેનાથી ઉંમરમાં લગભગ અડધી છે. કહેવાનો મતલબ એ છે કે યોગ ગુરૂ યોગના બહાને ભોગ કરવાનું કામ કરે છે. જુઓ યોગના બહાને ભોગ કરતા પ વિવાદિત યોગા ગુરૂ

બ્રિકમ ચૌધરીએ ૪૦ વર્ષ પહેલા જયારે ભારત છોડીને પહેલીવાર અમેરિકામાં પોતાના પગલા પાડયા, ત્યારે તેને સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તે પોતાના યોગાસનાને કારણે અમેરિકાની સાથે સાથે પુરી દુનિયા પર રાજ કરવા લાગશે. પરંતુ આ યોગા ગુરૂ પોતાના જ શોકને કારણે વિવાદોમાં ઘેરાયેલા રહયા.

યોગ ટ્રેનર વિવેક મિશ્રા પોતાની નેકડ યોગા કલાસેઝ માટે ઓળખવામાં આવે છે. તે ઓપનલી આ વાતનો સ્વીકાર કરે છે અને કહે છે કે ન્યુડ યોગા માણસને તેના અંદરની કામનાઓને મુકત કરે છે. તેણે દેશ-વિદેશમાં મોટા મોટા લોકોને યોગ શિખડાવ્યું. તેમાં ઘણી તો હોલીવુડના લોકો પણ સામેલ છે. જેમાં એક નામ છે એડવર્ડ માયા જે રોમાનીયની સિંગર છે.

સ્વામી સત્યાનંદ

ઓસ્ટ્રેલિયામાં સિડનીમાં પોતાના યોગ આશ્રમ ચલાવવાવાળા સ્વામી સત્યાંદ પણ સેકસ સ્કૈન્ડલમાં ફસાઇ ચુકયા છે. તેના પર આશ્રમમાં રહેવાવાળા બાળકો તથા મહિલાઓના શારીરિક શોષણ કરવાનો આરોપ લાગ્યા હતા.

યોગગુરૂ અખંડાનંદ

આશ્રમના એક અન્ય યોગ ગુરૂ અખંડાનંદ પર પણ આશ્રમમાં રહેવાવાળી છોકરીને જબરદસ્તી બળાત્કાર કરવાના આરોપ લાગેલા જે પછીથી સાચા સાબિત થયા.

સ્વામી શંકરાનંદ

અમેરિકાના માઉન્ટ એલિઝામાં પોતાનું યોગ આશ્રમ ચલાવવાવાળા સ્વામી શંકરાનંદનું નામ પણ વિવાદોથી જોડાયેલુ રહે છે. તેની વિરુદ્ધ આશ્રમની મહિલાઓએ આરોપ લગાવ્યું કે તેના આશ્રમમાં રહેવાવાળી ઘણી મહિલાઓની સાથે શારીરિક સંબંધ છે.