પીળા દાંતને સફેદ કરવાની સરળ ઘરેલુ ટીપ્સ

01 Feb, 2018

 પીળા દાંતથી પરેશાન છો તો અમે તમને અહીં જણાવીશું કે ઘરેલુ ઉપચારથી તમે પીળા દાંતને કેવી રીતે સફેદ મોતીની જેમ ચમકાવશો.

1. બેકિંગ સોડા-બેકિંગ સોડામાં થોડું મીઠું અને પાણી મેળવો. આ પેસ્ટથી બે મિનિટ સુધી દાંત સાફ કરો. અઠવાડિયામાં બેવાર આ પેસ્ટ દાંત પર લગાવો. થોડા દિવસોમાં દાંત મોતીની જેમ ચમક છે.
 
2. સ્ટ્રોબેરી-સ્ટ્રોબેરીની પેસ્ટ બનાવી દાંત સાફ કરો. આ પેસ્ટથી પીળા દાંત સફેદ બની જશે.
 
3.નારિયેળનું તેલ-નારિયેળના તેલથી દાંત પર મસાજ કરો. આમ કરવાથી દાંતની પીળાશ દૂર થશે.