યામી ગૌતમે કરાવ્યુ હોટ ફોટોશૂટ - જુવો ફોટોઝ
આ ફોટોશૂટના લીધે યામી ખૂબ જ ચર્ચામાં આવી છે. એ સિવાય પણ યામીએ એક મેગેઝિન માટે લીડિંગ ફોટોશૂટ કરાવ્યું છે. યામી ખૂબ જ અલગ અવતાર માં આ ફોટોશૂટમાં નજર આવી છે.
યામી ગૌતમ હમેશા તેના નવા લૂક્સ માટે ચર્ચામાં હોય છે. હમણાં થોડાક દિવસો પહેલા જ યામી ગૌતમએ શોર્ટ હેર કરાવ્યા છે. જેના લીધે એના આ નવા લૂક્સની ખૂબ જ ચર્ચા થઈ હતી.