શું તમે જાણો છો સ્ત્રીઓ પોતાના આ અંગ ને સહુ થી ઓછું સાફ કરે છે ?

04 Jul, 2018

શરીર ને સાફ સુથરું રાખવું બધા ઈચ્તા હોય છે, પરંતુ ઘણા લોકો સફાઈ પ્રત્યે સભાન નથી હોતા. વાત એમ છે કે છોકરા કરતા છોકરી ઓ પોતાના શરીર ને વધુ ચોખ્ખુ રાખવા માટે વધુ કટિબદ્ધ હોઈ છે પરંતુ છોકરાઓ ના મેટે તેઓ પોતાની ગર્લ ફ્રેન્ડ ને મળવા માટે જાય છે ત્યારે પોતાના શરીર ને વધુ ક્લીન રાખે છે, આમ તો છોકરીઓ ને પણ સાફ સફાઈ ના મામલામાં આગળ માનવામાં આવે છે પરંતુ અમુક વાત તો ખુબ જ ધ્યાન રાખે છે, જેમકે નાખ ખુબ જ ચોખ્ખા રાખે છે.

 

 
પરંતુ તમે એ જાણો ચો કે છોકરીઓ પોતાના શરીર ના આ ભાગ ને ઓછું સાફ કરે છે. ચાલો અમે તમને જણાવીએ. 
શરીર ના જે હિસ્સની અમે વાત કરીયે છીએ તે છે ગાર્ડન નો પાછળ નો હિસ્સો, જી હા આ ભાગ ને છોકરી ઓ બહુજ ઓછો સાફ કરતી હોઈ છે, 
જયારે કોઈ સ્પેશીયલ ઇવેન્ટ હોઈ કે બોય ફ્રેન્ડ ને મળવા જવાનું હોઈ ત્યારે જ આ પાર્ટ ને બરોબર સાફ કરે છે કેમ કે ત્યાં રોમાન્ટિક રીતે તેનો બોય ફ્રેન્ડ કિસ કરે 
તો તેને સૂગ ના છેડે કે વાસ નો આવે. 
 

 
એની પાછળ નું લોજીક એ પણ છે કે શરીરના  આ ભાગ ને બહુ કોઈ જોતા પણ નથી હોતા કેમકે ડ્રેસ કે દુપટ્ટા ની પાછળ આ ભાગ ઢંકાઈ જતો હોઈ છે.