સર્જરી વિના, માત્ર હાથોની મદદથી સ્તનને આપો પરફેકટ સાઇઝ

21 Mar, 2018

 જો સ્તન માત્ર સુડોળ છે અને તમે ઓછું કરવા ઇચ્છો છો તો આ ઉપાય અપનાવો. આ ઉપાયોથી તમે વિના સર્જરીથી બ્રેસ્ટ સાઇઝ ઓછી કરી શકશો.

૧. વજન ઘટાડો

બ્રેસ્ટ ઓછું કરવાનું સૌથી સારો ઇલાજ છે વજન ઓછું કરવું. કેમ કે વધતા વજનની ચરબી પહેલા બ્રેસ્ટ અને કમરની બાજુ ભેગી થાય છે. આ માટે પ્રાકૃતિક રીતે બ્રેસ્ટની સાઇઝ ઓછી કરવા ઇચ્છો છો તો વજન ઘટાડવા માટે સખ્ત ટાઇમ ટેબલ બનાવો અને તેને ફોલો કરો. આ સિવાય ભોજન જે સ્વાસ્થ્ય હાનિકારક છે જેમ કે ડબ્બાબંધ ભોજન, મીઠી ચીજો, ફાસ્ટ ફુડ, જંક ફૂડ વગેરેથી દુર રહો.

ર. દવાઓ છે ઉપયોગી

બ્રેસ્ટ સાઇઝ ઓછી કરવા માટે દવાનો ઉપયોગ પણ તમે કરી શકો છો. કેટલીક હર્બલ દવાઓ આવે છે જે સુરક્ષીત પણ હોય છે અને સ્તનોને ઓછી કરવા પણ સહાયક હોય છે. આ દવા વધારે મોંઘી નથી હોતી અને તેનો ઉપયોગથી તમે સરળતાથી વજન ઘટાડી શકો છો. 

૩. બ્રેસ્ટ લોશન એન્ડ ઓઇલ

છાતી ઓછી કરવા માટે સારા ઉપાયોમાં લોશન એન્ડ ઓઇલની પણ ગણતરી થાય છે. આ લોશન એન્ડ ઓઇલનો સ્તન ઘટાડવાથી સારો ઉપાય માનવામાં આવે છે અને ઘણા લોકો આનો ઉપયોગ પણ કરે છે. આથી તમે પોતાના સ્તનોને સારો અને સુંદર આકાર પણ આપી શકો છો.