હે, શું કહ્યું સની લિયોનીને શું બનવું હતું!.

14 Mar, 2015

હોટ અને સેક્સી સની લિયોની, એક જાણીતી બોલિવુડ એક્ટ્રેસ અને ભૂતપૂર્વ પોર્ન સ્ટાર છે. તેને ખરેખરમાં શું બનવું હતું તે જાણીને તમારા મોઢા માંથી પણ કંઇક આવા જ ઉદ્દગાર નીકળશે.સની લિયોનીએ તેના સેક્સી અવતાર અને બ્યૂટિફુલ લૂકના કારણે બોલિવૂડમાં એક ઇમેજ બનાવી છે. પણ શું તમને ખબર છે સની લિયોનીને ખરેખરમાં શું બનવું હતું. સનીએ આ વાતનો ખુલાસો પોતાના એક ઇન્ટરવ્યૂમાં કર્યો હતો. સની નાનપણ થી જ એક નર્સ બનાવા માંગતી હતી. અને તેને કદી સ્વપ્ને પણ વિચાર નહતો કર્યો કે પોર્ન ઇન્ડસ્ટ્રીમાં આવશે.

 

યુએસમાં જ્યારે સની, 15 વર્ષની હતી ત્યારે તે એક બેકરી શોપમાં કામ કરતી હતી. અને ત્યારબાદ તેને ટેક્સ અને રિટાયર્ડ સેન્ટરમાં કામ કર્યું. એટલું જ નહીં પોતાનું નાનપણનું સપનું પૂરું કરવા સનીએ ઓરેન્જકન્ટ્રી ઇન્ટ્રિટ્યૂટમાં એનરૉલ પણ કરાવ્યું. પણ કહેવાય છે ને કે નસીબ આગળ કોનું ચાલે છે. આ ઇન્ટ્રિટ્યૂટમાં તે એક ડાન્સર મિત્રને મળી, અને તેમની વચ્ચે સારી મિત્રતા થઇ ગઇ. તેણીએ જ સનીને પેન્ટહાઉસ મેગેઝિનના ફોટોગ્રાફરથી ઓળખાણ કરાવી. બસ ત્યાર બાદ જે થયું તે આપણે બધા જાણીએ છીએ. આજે બોલિવુડમાં સનીની એક આગવી ઓળખ છે. એટલું જ નહીં ફિલ્મમેકર દિલીપ મેહતા સનની જીવનપર આધારીત એક ફિલ્મ પણ બનાવાનું વિચારી રહ્યા છે. જેને લઇને સની નિર્વસ અને ખુશ બન્ને છે. સની આશા રાખી રહી છે કે તેના જીવન પર આધારીત આ ફિલ્મ લોકોને ગમે અને લોકો તેની સ્ટ્રગલને સમજે.

 

Loading...

Loading...