ફર્સ્ટ ટાઈમ સેક્સ વખતે સતાવતા આ ડર જે કોઈપણ ફિમેલ ને મનમાં હોઈ છે .

29 Mar, 2018

સેક્સ એક આવી પ્રક્રિયા છે જેમાં દરેક ના મનમાં અલગ અલગ વિચાર હોઈ છે.. એક મિત્ર તરીકે તમારા સેક્સ રિલેશન ની શરૂઆત કરવી જોઈએ જેથી તમારા ફિમેલ પાર્ટનર ના મનમાંથી ઘણા ડર દૂર થઇ જાય આજે આપણે અમુક એવા ડર ની ચર્ચા કરીશું. 

 
જો હું દર્દ સહન ન કરી શકી તો ? 
કેટલાક અનુભવો વિશે જાણીને આ ડર વધી જાય છે. 
 
ખબર નહી કેટલી બ્લીડિંગ થશે ? .... જો વધારે બ્લડ નિકળશે તો ? 
આ ડર એને વધારે સતાવે છે , જે લોહીનું  એક ટીપાં પણ દેખાય ન જાય
 
જો હું પ્રેગ્નેંટ થઈ ગઈ તો ? 
સેફ સેક્સ હોવા છતાંય છોકરીઓમાં પ્રેગ્નેંટ થવાનું ડર  રહે છે એ ભલે પહેલી વાર હોય કે દરેક વાર
 
જો હું સેક્સ નહી કરી શકી તો ? જો નહી કરીસ શકી તો શું થશે ? 
સમય સાથે ડર ખત્મ થઈ જાય છે પણ મહિલાઓને સેક્સને લઈને બીજા કારણોથી ડરે છે
 
બ્વાયફ્રેડ છોડી દેશે તો  ? 
ઘણા લોકો આ ડરના કારણે ન  ઈચ્છતા સેક્સ કરી લે છે , કારણકે જો સેક્સ ન કર્યું તો એમનો બ્વાયફ્રેંડ એમને છોડી દેશે અને આવો કે બીજો કોઈપણ ડર મનમાં છે તો સેકસનો પૂરો આનંદ કેવી રીતે મળશે ! 
 
જો હુ સારી રીતે નહી કરી શકીશ તો ? 
સામાન્ય રીતે આ ડર પુરૂષમાં વધારે હોય છે અને આ કારણે પુરૂષ પણ  સેકસ કરતા ગભરાય  છે . પણ ઘણી વાર આ ડર મહિલાઓમાં પણ જોવા મળે છે. પણ એ એને છિપાવી લે છે
 
જો મને કોઈ રોગ થઈ જશે તો ? 
જર્મોફોબિક લોકો કોઈની સાથે હાથ મિલાવતા ડરે છે કે કોઈ સંક્રમણ ન થઈ જાય સેક્સ તો ભૂલી જાઓ!