PHOTOS : શ્રાવણમાં આ મંદિરમાં એક સાથે કરો 525 શિવલિંગના દર્શન
શ્રાવણ મહિનો આજથી શરૂ થઇ ગયો છે અને શ્રાવણના ખાસ અવસર પર અમે તમને ભારતનું એકમાત્ર મંદિર તસવીરોમાં દેખાડીશુ જેમાં એક કે બે નહીં પરંતુ ૫૨૫ શિવલિંગ છે. આ વખતે શ્રાવણની શરૂઆત શનિવારથી થઇ છે અને આ માટે તેને ખાસ માનવામાં આવી રહયું છે.
.jpg)
ઘણા ભકતો દર વર્ષે શ્રાવણમાં આ મંદિરમાં દર્શન કરવા આવે છે અને ઘણા લોકો તો મંદિર વિશે ખબર મળતા ત્યાં દર્શન કરવા પહોંચે છે.
આ મંદિર નેપાળના પશુપતિનાથ મંદિર પછી ભારતમાં એક માત્ર એવું મંદિર છે જયા્ર એક સાથે સેૈંકડો શિવલિંગ છે. અહીં પર ભગવાન ભોલેના ૫૨૫ શિવલિંગની વિશાળ શ્રૃંખલા છે.
શ્રાવણના મહિનામાં મંદિરમાં એટલી ભીડ હોય છે કે શિવના દર્શન કરવું મુશ્કેલ થઇ જાય છે, પરંતુ આ મંદિરમાં શ્રદ્ધાળુઓને શિવના દર્શન આરામથી થાય છે.
એક સાથે આટલા બધા મંદિરના દર્શન કરવાથી લઇ દર વર્ષે અહીં લાખો લોકો પહોંચે છે પરંતુ શ્રાવણના મહિનમાં આ મંદિરમાં ખાસ અને અલગ રોનક જોવા મળે છે. અહીં ઘણા લોકો પોતાની ઇચ્છા લઇને પહોંચે છે અને ભકત, શિવલિંગ અને દર્શન કરે છે.