વીરાના મુવી ની આ એક્ટ્રેસ સાથે સુવા માંગતા હતા અંદર વર્લ્ડ ના કેટલાય ડોન...

19 Jul, 2018

80 ના દશકા માં બનેલી ઘણી હોર મુવી માં એક ફેમસ નામ છે વીરાના નું જેની એક્ટ્રેસનું નામ હતું જેસ્મિન, જે રાતોરાત આ મુવી થી ફેમસ બની ગઈ.

તેને વીરાના સિવાય બીજા ઘણા મુવી કાર્ય હતા જેમાં છે પુરાણી હવેલી, બંધ દરવાજા, ડાક બાંગ્લા, જે 1988 ના વર્ષ માં આવી. 
 

 
જેના પહેલા 1978 માં સરકારી મહેમાન અને 1984 ડાઇવોર્સ મુવી આવી હતી. 
 
ફિલ્મ વિરાનના રિલીઝ થયા બાદ જેઅસ્મિન ને અંદર વર્લ્ડ ડોન ના પોતાની સાથે પથારી માં સુવા માટે ના ઘણા ફોન કોલ આવવા લાગ્યા હતા જેનાથી તે બહુજ પરેશાન થઇ ગઈ હતી. જેથી તેને ભારત જ છોડી દીધું હતું 
 

 
કહેવામાં આવે છે કે હાલ માં તે અમેરિકા માં છે અને લગ્ન કર્યા બાદ પરિવાર સાથે ખુશ છે, તો બીજી બાજુ ઘણા લોકો કહે છે કે તે નું મોટ થઇ ચૂક્યું છે કોઈ એનું નામ જાસ્મીન ભાટિયા કહે છે તો કોઈ જાસ્મીન ભુટ્ટા , આખિર માં સવાલ એ થઇ કે જેસ્મિન છે ક્યાં ?