લંડનમાં લગ્ન કરવા જઇ રહયો છે વિજય માલ્યા... છોકરીનું નામ સાંભળી સરકારને છુટયો પરસેવો

26 Mar, 2018

૯ હજાર કરોડની લોન લઇને ફ્રોડ કરવાવાળો દારૂનો ધંધાદારી દેશ છોડીને ભાગેલો વિજય માલ્યા લંડનમાં રહે છે. તેના પર મની લોન્ડિંગ મામલે કોર્ટમાં કેસ ચાલી રહયો છે. પરંતુ ભાઇસાહેબ સરકારને ઠેંગો બતાવીને લગ્ન કરી રહયો છે.

ગયા વર્ષે માલ્યા જયારે લંડન ભાગ્યો હતો તો એક સિક્રેટ લેડી તેની સાથે હતી. જાણવામાં આવે છે કે માલ્યાએ પહેલા આ લેડીને નોકરી દીધી, પછી ગર્લફ્રેન્ડ બનાવ્યો. માલ્યા ૨ માર્ચ ૨૦૧૬ના જયારે લંડન ભાગ્યો તો જેટ એયરવેઝની તે ફલાઇટમાં તેની સાથે તેની આ ગર્લફ્રેન્ડ પણ હતી. અત્યારે હાલમાં જ માલ્યાએ આ ગર્લફ્રેન્ડની સાથે પોતાની ત્રીજી વર્ષગાંઠ મનાવી છે.

 

 

વિજય માલ્યા અને તેની ગર્લફ્રેન્ડ પિંકી લાલવાની કેટલાક દિવસ પહેલા જ પોતે સાથે રહેવાની ત્રીજી વર્ષગાંઠ મનાવી છે. પિંકી લાલવાની વિજય માલ્યાના સારા અને ખરાબ સમયે તેની સાથે રહી છે. તે માલ્યા પર લંડનમાં ચાલી રહેલા કેસની સુનવાઇ દરમ્યાન પણ સાથે બેઠેલી નજર આવે છે. મીડિયા રીપોર્ટસ અનુસાર તે જલ્દી લગ્ન કરી રહયા છે. જો કે તેનું કંફર્મેશ કોઇએ આપ્યું નથી.

માલ્યાની સાથે આ ગર્લફ્રેન્ડ ૨૦૧૧થી છે. માલ્યાની ઘણી પાર્ટીઓમાં ગેસ્ટને હોસ્ટ કરતી પણ નજર આવી ચુકી છે. કહેવામાં આવે છે કે તે માલ્યાની સાથે રેગ્યુલર ટ્રાવેલ કરે છે. 

 

 

માલ્યાની આ ગર્લફ્રેન્ડનું નામ છે પિંકી લાલવાની. બંનેએ લગ્ન કરવાની ખબર આવી પરંતુ આની કોઇ પુષ્ટિ થઇ નથી. માલ્યાએ લાલવાનીને કયારેક પોતાની કિંગફિશર એયરલાઇન્સમાં ફલાઇટ અટેંડેન્ટની નોકરી આપી હતી. પછી બંનેમાં ધીરે ધીરે દોસ્તી થઇ. લાલવાનીએ હંમેશા માલ્યાની માંની સાથે જોવામાં આવી છે.લાલવાની કિંગફિશર એયરલાયન્સની એયરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરની એડમાં પણ નજર આવી ચુકી છે. 

 

 

એક બ્લોગનો દાવો છે કે બંનેએ લગ્ન કર્યા નથી,પરંતુ લિવ ઇન રીલેશનમાં રહે ે. લાલવાની કિંગફિશર એયરલાયન્સની સાથે એયરહોસ્ટેટ તરીકે જોડાઇ હતી. માલ્યાની લાલવાની પર નજર પડી અને બંને દોસ્ત બંની ગયા. આ દોસ્તી આજ સુધી કાયમ છે. બ્લોગ મુજબ, માલ્યા ભારતની બહાર રહેતા હતા તો વધુ સમય તે લંડનમાં રહેતો હતો. પિંકી ત્યાં હંમેશા તેની સાથે જ રહેતી હતી. માલ્યાએ પેલા લંડન સમીરા તૈયબજની સાથે કર્યા હતા અને ત્યારપછી રેખા માલ્યા સાથે બીજા લગ્ન કર્યા હતા.