માલ્યાના લગ્ન : એક એરહોસ્ટેસકેવી રીતે બની ગઇ માલ્યાની જાન... જાણો નવી દુલ્હન વિશે એક-એક વાત...

26 Mar, 2018

 ૯ હજાર કરોડનો દારૂના ધંધાર્થી વિજય માલ્યા લંડનમાં મજા કરી રહયો છે. ખબર છે કે કેટલાક દિવસોમાં માલ્યા લગ્ન કરી રહયો છે. સરકાર માલ્યાનું કંઇ પણ કરી ન શકી અને આજે પણ રાજાની જિંદગી જીવી રહી છે.

ગયા વર્ષે માલ્યા જયારે લંડન ભાગ્યા હતા તો એક સિક્રેટ લેડી તેની સાથે હતી. જણાવામાં આવ્યું છે કે માલ્યાએ પહેલા એક લેડીને નોકરકી આપી, પછી ગર્લફ્રેન્ડ બનાવી. માલ્યા ૨ માર્ચ ૨૦૧૬ના જયારે લંડન ભાગ્યા તો જેટ એરવેઝની તેની ફલાઇટાં તેની સાથે તેની આ ગર્લફ્રેન્ડ પણ હતી. માલ્યાની સાથે આ ગર્લફ્રેન્ડ ૨૦૧૧થી છે. માલ્યાની ઘણી પાર્ટીઓમાં ગેસ્ટને હોસ્ટ કરતી પણ નજર આવી ચુકી છે. કહેવામાં આવે છે કે તે માલ્યાના સાથે રેગ્યુલર ટ્રાવેલ કરી રહી છે. માલ્યાએ ૨ માર્ચ ૨૦૧૬ના લંડન માટે જેટ એરવેઝની ફલાઇટ પકડી હતી.

માલ્યાની આ ગર્લફ્રેન્ડનું નામ છે પિંકી લાલવાની. બંનેએ લગ્નની આવેલા સમાચારની કોઇ પુષ્ટિ કરી નથી. માલ્યાએ લાલવાનીને કયારેક પોતાની કિંગફિંશર એયરલાયન્સમાં ફલાઇટ અટેંડેંટની નોકરી દીધી હતી. પછી બંને ધીરે-ધીરે દોસ્તી થઇ ગઇ. લાલવાનીને હંમેશા માલ્યાની માંની સાથે જોવામાં આવી છે. લાલવાની કિંગફિંશર એયરલાયન્સની એરહોસ્ટેસ પણ રહી ચુકી છે. કિંગફિશરના એડમાં પણ નજર આવી ચુકી છે.

એક બ્લોગમાં દાવો કરવામાં આવ્યો છે કે બંનેએ લગ્ન નથી કર્યા પરંતુ લિવ ઇન રીલેશનમાં રહે છે. લાલવાની કિંગફિશર એરલાયન્સની સાથે એરહોસ્ટેસ તરીકે જોડાઇ હતી. માલ્યાની લાલવાની પર નજર પડી અને બંને દોસ્ત બની ગયા. આ દોસ્તી આજ સુધી ચાલી રહી છે. બ્લોગ મુજબ, માલ્યા ભારતથી બહાર રહે છે તો વધારે સમય લંડનમાં રહે છે. પિંકી હંમેશા તેની સાથે રહે છે.