વિદ્યા બાલનથી પણ વધારે બોલ્ડ છે તેની નાની બહેન, પોતાની અદાઓથી વરસાવે છે કહર

24 Jul, 2018

 વિદ્યાબાલને તેની મસ્ત અદાકારી અને બોલ્ડ અંદાજ માટે ઓળખવામાં અવો છે. હાલમાં જ બોકસ ઓફીસ પર આવેલી તેની ફિલ્મ તુમ્હારી સુલુને દર્શકોએ ઘણી પસંદ કરી. આ અભિનેત્રીએ માત્ર ૧૬ વર્ષની ઉંમરમાં પોતાનું કેરીયરની શરૂઆત ઘણી સાદગીભર્યા અંદાજમાં કરી હતી.

મોટા પડદા પર આવતા પહેલા એક ટીવી શોનો ભાગ રહેલી વિદ્યા બાલનને ઘણા મ્યુઝીક આલ્બમાં સહાયક ભુમિકાઓ નિભાવી. જે પછી તેને ફિલ્મોમાં કામ કર્યું અને ધીરે ધીરે સફળતાના શિખર પર પહોંચી ગઇ.
 

વિદ્યાના રૂપેરી પડદા પર તેના ઘણા બોલ્ડ દૃશ્ય દીધા. આ દરમ્યાન તે ડ્રેસિંગ સેન્સને લઇને પણ વિવાદોમાં પણ રહી. આમ છતાં દર્શકોને તેનો અંદાજ ઘણો પસંદ આવે છે.

જો કે શું તમે જાણો છો કે વિદ્યાબાલનની એક નાની બહેન પણ છે. જે ફિલ્મી પડદા પર ઘણા વર્ષોથી આ રીતે પોતાની અદાઓનો કહર વરસાવે છે.

જી હાં, થોડાક લોકો જાણે છે કે વિદ્યા બાલનની નાની બહેન ટોલીવુડની પ્રખ્યાત અભિનેત્રી છે. તે ઘણા વર્ષો સુધી મોટા પડદા પર પોતાનો જલવો દેખાડી રહી છે. તે દક્ષિણ ભારતીય ફિલ્મોમાં એક લોકપ્રિય અભિનેત્રી છે. પોતાના ગ્લેમરસ લુકસ અને સ્ટાઇલિશ અદાઓના ચાલતા તે હંમેશા સમાચારોમાં બની રહે છે. દક્ષિણમાં તેની બોલ્ડ અદાઓના લોકો દિવાના છે.

વિદ્યાબાલનથી ૫ વર્ષ નાની તેની બહેનનું નામ પ્રિયામણી છે.

દક્ષિણ ભારતની પ્રખ્યાત અભિનેત્રીઓમાં સામેલ પ્રિયામણીનું પુરું નામ પ્રિયા વાસુદેવ મણિ અય્યર છે. તે અભિનેત્રી વિદ્યા બાલનની કઝિન સીસ્ટર છે. વિદ્યાની જેમ તેમણે સાઉથની ફિલ્મોાં ઘણા બોલ્ડ સીન્સ આપ્યા છે. તે બોલીવુડના ઘણા આઇટમ સોંગ્સમાં પણ પ્રિયામણી નજર આવી ચુકી છે. શાહરુખ ખાનની ફિલ્મ ચેન્નઇ એકસપ્રેસના એક ગીતમાં તેમણે અતિથિ ભૂમિકા નિભાવી હતી.

પ્રિયાની સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં ઘણી હિટ ફિલ્મો આપી છે. પ્રિયામણીએ હજુ સુધી ઘણા હિંદી, કન્નડ અને તમિલ ફિલ્મો કરી છે.