હવે SEX TOYS ને ભુલી જશો, શારિરીક ઇચ્છાઓને પુરી કરશે આ લિપસ્ટિક

14 Nov, 2018

 યૌન સંબંધ વ્યકિતની જરૂરત અને કમજોરી બંને છે. પ્રાચીનકાળથી જ દુનિયાભરમાં યૌનસંબંધોને કૈનવસ અને કલાકૃતિઓના રૂપમાં ઉતારવામાં આવે છે. સેકસ વિના ન તો આપણી પેઢીઓમાં વધારો થશે અને ન જ શારીરિક અને જજ્બાતી જરૂરત પુરી થશે. હાલ એક-બીજાની નજીક આવવાની ઇચ્છા દરેકનેના મનમાં હોય છે. પરંતુ ઘણીવાર આ જરૂરત પુરી થઇ શકતી નથી. એવામાં જો યૌન સંબંધ બનાવવાની ઉમંગ ઉડાન ભરવા લાગે તો તમે શું કરશો, કયાંક તમારા મનમાં સેકસ ટોયનો વિચાર તો નથી આવી રહયો ને ?

જી હાં, એમાં કોઇ શક નથી દુનિયાભરમાં ઘણા લોકો એકલાપણું દુર કરવા માટે સેકસ ટોયનો ઉપયોગ કરે છે. પરંતુ આ ઘરમાં સૌના નજરથી સંતાડી રાખવી પડે છે. સાથે જ આ સેકસ ટોય તમે તમારી સાથે કંઇ પણ લઇ જઇ પણ નથી શકતા. બસ આ વાતને ધ્યાનમાં રાખતા Vibease ‘smart’ lipstick ના નામથી એક સેકસ ટોય બજારમાં ઉતારવામાં આવ્યું છે. આ કોઇપણ ઉંમરની મહિલા કે પુરુષ ઉપયોગ કરી શકે છે.
 

આ સેકસ ટોયને એક લિપસ્ટિકનું રૂપ આપવામાં આવ્યું છે. જેનાથી તમે કયાંય પણ ઘણી સરળતાથી ઉપયોગ કરી શકો છો. આ લિપસ્ટિક તમારા દિલ અને દિમાગના બંધ દરવાજાને પુરી રીતે ખોલી નાખશે. આ સેકસ ટોયને લિપસ્ટિકનું રૂપ આપવા પાછળનું કારણ એ છે કે તેને કોઇપણ પોતાની સાથે કંઇ પણ જગ્યાએ લઇ જઇ શકે અને સામેવાળાને ખબર ન પડે કે આ છે શું. આ એક વોટરપ્રુફ સેકસ ટોય (લિપસ્ટિક) છે જે ચાર્જિંગ માટે એક સ્ટૈંડર્ડ યુએસબી કેબલની સાથે આવે છે.

એમ તો આ પુરી રીતે તમારા પર નિર્ભર કરે છે તમે તમારી શારીરીક ઇચ્છાઓને પુરા કરવા માટે કેટલા રૂપિયા ખર્ચ કરી શકો છો. આ સેકસ ટોયની કિંમત ૯૮ પાઉન્ડ એટલે લગભગ ૯૩૦૦ રૂપિયા છે.

ભારતમાં લોકો સેકસ સંબંધી વસ્તુઓ ખરીદવા ઇચ્છે છે પરંતુ ખુલ્લેઆમ તેનો ઉલ્લેખ કરતા હિચકિચાટ અનુભવે છે. અહીં લોકોને કોન્ડોમ લેવામાં પણ શરમ આવે તો ભલા સેકસ ટોયનો ઉપયોગ ખુલ્લેઆમ કેવી રીતે કરી શકે છે. એવામાં આ રીતના સેકસ ટોય ભારતીય ગ્રાહકોને આકર્ષવા માટે કારગર સાબિત થઇ શકે છે.

 

જુઓ આ રસપ્રદ સેકસ ટોયનો વીડિયો