વાયેગ્રા વિષે ન જાણીતી અમુક રોચક વાતો...

14 Mar, 2018

વાયેગ્રા થી ઇરેક્ટાઇલ ડિસફંક્શન ની બીમારી થઇ જાય છે.

- વધુ પડતી વાયેગ્રા લેવાથી તમારું વિઝન નબળું પડતું જાય છે , બ્લર વિઝન થી તમને જોવામાં તકલીફ પડી જાય છે 
- ઘણી વાર તો વધુ પડતા વાયેગ્રા ના સેવન થી તમારા આખો ની રોશની વહી જાય છે
- પુરુષ ના પ્રાઇવર્ટ પાર્ટ માં ફંગલ થવાની સાથે તેમે રસી પણ થઇ જવાની સંભાવના છે, વડધું પડતા વાયેગ્રા ના ઉપયોગ થી તમારા પેનીસ માં ફ્રેક્ચર પણ થઇ સખે છે 
- માર્કેટ માં એવી પણ અફવા ઊડતી હોઈ છે કે સ્ત્રીઓ માટે પણ ખાસ વાયેગ્રા આવે છે તેનાથી ફિમેલ પાર્ટનર  વધુ ઉતેજીત થઇ જાય છે પણ એવું કશું હોતું નથી.
-  સ્ત્રીઓ ને પેલ્વિક પેઈન ની સમસ્યા થઇ જાય છે અને પીરિયડ્સ સમયે પણ તકલીફ થવાની સંભવના રહેલી છે 
- તમારી ફાંદ વધવાના અને તમારા શરીર માં વધારા ની ચરબી ભરવાની શક્યતા રહેલી છે 
- વાયેગ્રા ખાવાની જગ્યા એ તમે સારા કંપની ના કોન્ડોમ પણ યુઝ કરી શકો છો જે તમને સેક્સ વખતે નો આનંદ આપશે