પોઝ આપવાના ચક્કરમાં બગડ્યું બેલેન્સ, પડતાં પડતાં બચી ઉર્વશી રૌતેલા

18 Aug, 2018

પોતાના બોલ્ડ અંદાજ માટે જાણીતી એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા સાથે હાલમાં જ એક દુર્ઘટના ઘટી છે. ઉર્વશીએ કદી વિચાર્યું નહીં હોય કે તેની સાથે આવું થશે. તાજેતરમાં જ ઉર્વશી એક ફોટોશૂટ માટે પોઝ આપતી હતી કે દરમિયાન તેનું બેલેન્સ બગડ્યું અને તે પડતાં પડતાં બચી ગઈ.

 

 

Expectation Vs Reality 😂🙈 (tag ur 5 annoying friends)

A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor (@urvashirautela) on

 

ઉર્વશીએ પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ વીડિયો શેર કર્યો છે અને કેપ્શન આપ્યું કે, “એક્સપેક્ટેશન્સ VS રિયાલિટી.”