મા-બાપની ભુલથી પ્રેગ્નેન્ટ થઇ ૧પ માસની બાળકી, દરેક પતિ-પત્ની માટે એલર્ટ છે આ ઘટના

13 Nov, 2018

 તમે ઘણીવાર લોકોને કહેતા સાંભળ્યા હશે કે દુનિયામાં બધું વિજ્ઞાનથી જ છે. પરંતુ કયારેક એવી ઘટના સામે આવે છે કે વિજ્ઞાન પણ તેની પુષ્ટિ કરી શકતું નથી. આ બધું ભગવાનની મહિમા માનવામાં આવે છે. આજે અમે તમને આવી જ એક ઘટના વિશે જણાવીશું જે વિજ્ઞાનને ચુનોતી આપે છે.

તો આવો જાણીએ આ વિશે. તમિલનાડુના એક નાનકડા ગામમાં રહેવાવાળો પરિવારની ૧પ મહિનાની બાળકીની સાથે થયું. કેટલાક સમયથી તે કંઇ ખાતીપીતી ન હતી. તેનું પેટ વધી રહયું હતું તે આખો દિવસ સુતી રહેતી હતી. મા-બાપને સમજમાં આવી ન રહયું હતું કે તેને શું બિમારી થઇ છે.
 

શ્રી ગનપથ્ય હોસ્પિટલના ડોકટરે જણાવ્યું કે બાળકીના પેટમાં જુડવા ભ્રુણ છે. ડોકટરનું કહેવું છે કે દર વર્ષે આખી દુનિયામાંથી માત્ર ર૦૦ કેસ સામે આવે છે. પ્રેગ્નેન્સીમાં શારીરિક સંબંધ બનાવવાના કારણે આવું થાય છે. બાળકીનું નામ નિશા છે. નિશાના પિતા રાજુ અને માં સુમાથીને લાગી રહયું હતું કે તેના પેટમાં ટયુમર છે.

ડોકટરના પેરેન્ટસે કહયું કે બાળકીને તરત જ ઓપરેશન કરવું પડશે. ડો. વિજયગીરીએ જણાવ્યું કે બે કલાક ચાલેલા આ ઓપરેશન પછી ભ્રુણને કાઢી નાખવામાં આવ્યું છે. પરંતુ બાળકીના અન્ય ઓરગન્સ પર અસર પડી છે. આ ભ્રુણનો વજન ૩.૫ કિલોગ્રામ હતો.