ઓ તેરી... આ છે બોલીવુડની ૪ પરણિત અભિનેત્રી... જેને લોકો આજસુધી કુંવારી સમજે છે

24 Mar, 2018

 બોલીવુડમાં ઘણા એવા રાજ છે જે આજ સુધી નથી ખુલ્યા. એકટર હંમેશા પોતાની અંગત જિંદગી બીજાથી છુપાવીને રાખે છે. પરંતુ તે સાચુ છે આવુ હોવું પણ જોઇએ. પરંતુ આજે અમે તમને એવી પરણિત અભિનેત્રીઓ વિશે જણાવીશું જેને લોકો કુંવારી સમજે છે.

 

 

ઇલિયાના ડિક્રુઝ

ઇલિયાના ભારતીય સિનેમાની એક ખુબસુરત મોડેલ છે. ઇલિયાના મુંબઇ, મહારાષ્ટ્રમાં રહે છે. ઇલિયાનાનો જન્મ ૧ નવેમ્બર ૧૯૮૭ના મુંબઇમાં થયો છે. ઇલિયાનાએ વર્ષ ૨૦૧૭માં પોતાના પ્રેમી અંડ્રુ નીબોનની સાથે લગ્ન કરી લીધા છે. જેની જાણકારી મીડિયાથી છુપાવીને રાખી અને ઇલિયાનાને એક દીકરી પણ છે.

 

 

અસિન

આમિર ખાનની ફિલ્મ ગજનીનો તમે જોઇ જ હશે જેમાં અસિને ઘણો સારો અભિનય કર્યો અને આ ફિલ્મથી અસિનને એક ઘણી મોટી સફળતા પ્રાપ્ત કરી હતી. અસિને ૨૦૧૬માં પ્રેમી રાહુલ શર્માથી છુપાઇને લગ્ન કર્યા અને અસિનને એક દીકરી પણ છે.

 

 

મિનિષા લાંબા

મિનિષા એક ખુબસુરત અભિનેત્રીની સાથે મોડેલ અને ડાન્સર પણ છે. મિનિષાએ ઘણી સારી ફિલ્મોમાં કામ કર્યું છે અને એક સારું નામ પ્રાપ્ત કર્યું છે. મિનિષા મુળરૂપથી નવી દિલ્હીમાં રહેવાવાળી છે અને મિનિષાનો જન્મ ૧૮ જાન્યુઆરી ૧૯૮૫ના થયો અને મિનિષાએ જુહુ નાઇટ કલબના માલિક આર્યન થામની સાથે લગ્ન કરી લીધા છે.

 

 

ચિત્રાંગદા સિંહ

ચિત્રાંગદા સિંહનો જન્મ ૩૦ ઓગસ્ટ ૧૯૭૬માં થયો છે જે એક ભારતીય ફિલ્મ અભિનેત્રી છે. તે મુખ્યત્વે હિંદી સિનેમામાં કામ કરે છે. તેને સાલી જિંદગી, હજારો ખ્વાઇશેં એસી, દેસી બોયઝ, ઇન્કાર અને આઇ, મી જેવી ફિલ્મોમાં અભિનય કર્યો છે.