Entertainment

OMG ! ડોકથી આખું માથું ફેરવી નાખે છે આ છોકરો, પોતાને જુએ છે પાછળથી

 આ છોકરો પોતાની અદભુત શારીરિક લચકને કારણે ચર્ચામાં છે. મોહમ્મદ સમીર નામનો આ છોકરો પોતાનું માથું ખંભા ઉપરથી ૧૮૦ ડિગ્રી સુધી ઘુમાવી લે છે. 

આવુ કરવાથી તે પોતાને પાછળથી જોઇ શકે છે. પોતાના આ અસાધારણ વિશેષતાને કારણે તેને આશા છે કે તેને હોલીવુડ મુવીમાં કામ કરવાનો મોકો મળશે.
પાકિસ્તાનનો ૧૪ વર્ષનો મોહમ્મદને આ લચકને કારણે હયુમન આઉલ એટલે મનુષ્ય રૂપી ઘુવડ પણ કહેવામાં આવે છેે. જે પ્રકારે તે પોતાની ડોક પાછળ ફેરવી લે છે એવું લાગે છે કે તેની ડોક એન શરીરના બે અલગ ટુકડા થઇ ગયા છે. આ દૃશ્ય જોવામાં અજીબ લાગે છે પરંતુ સાચું છે. 

નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.
Loading...

Releated Post