રાહુલ ગાંધી પર આવી ગયું હતું આ બોલીવુડની હિરોઇનનું દિલ, કલાકો સુધી જોતી હતી તેની તસવીર, ઇન્ટરવ્યુમાં ખોલ્યા રાઝ

19 Jun, 2018

 કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સોશ્યલ મીડિયા સ્ટાર છે. તેની હાથમાં દેશની સૌથી જુની પાર્ટીની કમાન છે. તે દરેક સમયે સમીક્ષકો, મીડિયા અને લોકોના રડાર પર રહે છે. એક ચુક અને થઇ ગઇ ફજેતી. પરંતુ એક સમય હ તો જયારે મોટાભાગના લોકો, ખાસ કીરને છોકરીઓ તેની દિવાની હતી. તે ઘણી યુવતીઓનો ક્રશ રહયા ચુકયા છે. તેમાં એક એવી અભિનેત્રી પણ છે જે રાહુલ ગાંધી પર એ હદે ફિદા હતી કે મેગેઝીનમાં છપાયેલા તેના ફોટોઝ તે કલાકો સુધી જોતી રહેતી હતી.

 

 

ઋતિકથી લઇને શાહિદ કપુર સુધી ડેટ કરી ચુકેલી, સૈફ અલી ખાનની બેગમ કરિનાનું દિલ કયારેક રાહુલ ગાંધી માટે ઘડકતુ હતું. તે તેની સાથે ડેટ પર જવા ઇચ્છતા હતા અને વાતો કરવા ઇચ્છતા હતી. આ ખુલાસો તેમને પોતે વર્ષ ૨૦૦૨માં એક ઇન્ટરવ્યુમાં દરમ્યાન કર્યો હતો.

પ્રખ્યાત ચેટ શો રાન્ડિવુ વિજ સિમિ ગ્રેવાલમાં કરીના કપુરને પુછવામાં આવ્યું હતું તે કઇ સેલિબ્રિટીને ડેટ કરવા ઇચ્છે છે. જવાબમાં કરીનાએ રાહુલ ગાંધીનું નામ લીધું હતું. એકટ્રેસે કહયું, શું મારે આ કહેવું જોઇએ, હું તેમને જાણવા ઇચ્છું છું, તે વિવાદાસ્પદ છે... રાહુલ ગા્રધી. કરીનાએ આગળ કહયું, તેમનામાં કંઇક વાત છે હું મેગેઝીનમાં જયારે પણ તેની તસવીરો જોેવ છું એ જ વિચારું છું કે તેની સાથે વાત કરવું કહેવું રહેશે.

રાહુલ ગાંધીને ડેટ કરવાવાળી વાત પર કરીનાએ આગળ કહયું, હું ફિલ્મી પરિવારથી સંબંધ રાખું છું. જયારે રાહુલ ગાંધીના પીરવારની ઘણી પેઢી રાજનીતિની સાથે જોડાયેલી છે. તેની સાથે વાતચીત કરવી દિલચસ્પ રહેશે.