ભારતીય ટીમના બોલર જસપ્રીત બુમરાહના પ્રેમમાં દિવાની થઇ આ એકટ્રેસ

10 Jul, 2018

બોલીવુડ અને ક્રિકેટના સંબંધો જુના છે. ઘણા એવા ક્રિકેટર્સ છે જે ક્રિકેટના મેદાન છકકા છોડાવે છે અને ઘણા બોલીવુડ અભિનેત્રીઓના દિલ ચોરી લીધા છે.

 

 

 
આ વાતનું ઉદાહરણ આપે છે વિરાટ કોહલી અને અનુષ્કા શર્મા હાલમાં જ થયેલા લગ્ન. હવે બોલીવુડની વધુ એક અભિનેત્રી છે જેને પોતાના દિલની વાત બતાવી છે.
 
 
 

તમારી જાણકારી માટે બોલીવુડની એકટ્રેસ હાલમાં જ જણાવ્યું કે હતું કે આ ભારતીય ક્રિકેટરના પ્રેમની દિવાની છે.

 

 

આપણે વાત કરીએ ભારતીય ટીમના સફળ બોલરોમાંથી એક જસપ્રીત બોલરની. જસપ્રીત બુમરાહના પ્રેમમાં આ એકટ્રેસ થઇ ગઇ છે પાગલ. એકટ્રેસએ કહયું છે કે માત્ર અને માત્ર જસપ્રીત બુમરાહના જ મેચ જુએ છે.

 

 

બોલીવુડની અભિનેત્રી રાશિ ખન્ના બોલર જસપ્રીત બુમરાહની દિવાની છે. સાઉથ ઇન્ડસ્ટ્રીઝની સફળ અભિનેત્રીઓમાંથી એક છે રાશિ ખન્ના.

 

 

રાશિ ખન્નાએ હજુ સુધી ફિલ્મ જલ, હાઇપર, બંગાલ ટાઇગર, શિવમ અને સન ઓફ સથ્યમૂર્તિ-રમાં કામ કર્યો છે. રાશિએ બોલીવુડ એકટર જોન અબ્રાહમની સાથે ફિલ્મ મદ્રાસ કૈફેમાં પણ કામ કર્યું છે.

 

 

અભિનેત્રી રાશિ ખન્નાએ ક્રિકેટની રમત વધુ પસંદ કરે છે. તે ભારતીય ટીમનો એક મેચ પણ જોવાનો ભુલતી નથી કેમ કે તેને ઝડપી બોલર જસપ્રીત બુમરાહ ઘણો પસંદ છે. રાશિએ કહયું કે તે મેચ માત્ર બુમરાહના કારણે જુએ છે.

 

 

રાશિ હંમેશા સોશ્યલ મીડિયા પર જસપ્રીત બુમરાહની વખાણ કરતી નજર આવે છે. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે બોલીવુડ અને ક્રિકેટનો સંબંધ કેટલો આગળ વધે છે.