આ એકટર હતો અમિતાભ બચ્ચનનો સૌથી મોટો દુશ્મન, તેના મર્યા પછી જ બિગ બીને થયો અહેસાસ

22 Jun, 2018

 એકટીંગની દુનિયામાં ઘણા એવા કલાકાર છે જેની એકબીજા સાથે મતભેદ હોય છે. એવું નથી કે દુશ્મની કામને કારણે થઇ હોય અથવા તેના વચ્ચે દોસ્તી નથી હોતી પરંતુ દોસ્તી પણ બેસુમાર હોય છે. કલાકારોની વચ્ચે દોસ્તી અને દુશ્મની બંનેના સમાચાર જ છપાતા રહે છે. બોલીવુડના કલાકારોના ફેન્સ જ એટલા બધા છે, જે પોતાના પસંદીદા એકટરની છીંકની પણ ખબર રાખવા ઇચ્છે છે. આજે અમે તમને અમિતાભ બચ્ચનના સૌથી મોટા દુશ્મનથી મેળવવા જઇ રહયા છે. જો કે હવે આ દુનિયામાં નથી રહયા.

 

 

કલાકારોની વચ્ચેની ન દોસ્તી સારી હોય છે અને ન દુશ્મની સારી હોય છે. નાની નાની વાતોને લઇને તેની વચ્ચે મોટો બવાલ થઇ જાય છે. જેના કારણે તેની વચ્ચે દુશ્મનીની લીટી ખેંચાઇ જાય છે. એટલું જ નહીં આ લોકો ફરીથી એકબીજાનું મોં પણ જોવા નથી માંગતા. આવું જ કંઇક અમિતાભ બચ્ચને પણ પોતાના દુશ્મનની સાથે કર્યું. તે પણ એક એવો દુશ્મન જે અમિતાભનો પહેલા ઘણો સારો મિત્ર હતો.
 
 
આ એ દિવસોની વાત છે જયારે અમિતાભ પોતાના કેરીયરમાં સફળ થવા માટે મહેનત કરી રહયા હતા. અમિતાભ આજે ભલે દરેક જાણતા હોય, પરંતુ અમિતાભ ને અમિતાભ બનાવવા માટે ઘણું બધું કરવુ પડયું છે અને ઘણું બધુ ખોવું પડયું છે. આજે જે દુશ્મનની વાત કરી રહયા છીએ તે કોઇ બીજું નહીં પરંતુ વિનોદ ખન્ના છે. વિનોદ ખન્નાનું ૨૦૧૭માં નિધન થઇ ગયું છે. જે પછી વિનોદ પોતાના ફેન્સના દિલોમાં રાજ કરતા હતા. પરંતુ લાંબી બીમારી પછી અમિતાભનું દિલ પોતાના દોસ્ત માટે પીગળ્યું ન હતું.
 
 

બંનેની વચ્ચે દુશ્મની ફિલ્મ હેરાફેરીથી શરૂ થઇ હતી. ફિલ્મમાં બંનેએ એક સાથે કામ કર્યું હતું. પરંતુ વિનોદની એક વાત અમિતાભને પસંદ ન આવી. જેમાં તેણે વિનોદની સાથે ઘણો ખરાબ વર્તન કર્યું. જી હાં, વિનોદ અને અમિતાભની દોસ્તીના વખાણ થતા હતા પરંતુ કેટલાક દિવસોમાં તેની દોસ્તી દુશ્મનીમાં બદલી ગઇ. જે પછી બંનેએ એકબીજાની કયારેય મોં પણ જોયું ન હતું. હકીકતમાં વિનોદએ આ ફિલ્મના ડાયરેકટરથી અમિતાભથી વધારે ફીસ માંગી હતી, કેમ કે તે દિવસો વિનોદ અમિતાભથી વધારે ફેમસ હતા, એવામાં આ વાત અમિતાભ બચ્ચને ઘણી ખરાબ લાગી હતી.

 

 

આ વાતથી નારાજ અમિતાભે એક પાર્ટીમાં વિનોદ ખન્નાની ઉપર કાંચનો ગ્લાસ ફેંકી દીધો હતો. જેના કારણે વિનોદને ૬ ટાંકા આવ્યા હતા. એવામાં પછી વિનોદને પણ અમિતાભથી નફરત થઇ ગઇ. બંનેએ એકબીજાની સાથે ફિલ્મ શું આખી જિંદગી વાત પણ ન કરી. જયારે વિનોદ પોતાના છેલ્લા શ્ર્વાસ લઇ રહયો હતો ત્યારે પણ અમિતાભને તેની યાદ ન આવી. પરંતુ દુશ્મની ગમે તેટલી મજબુત કેમ ન હોય, તેને દોસ્તીનો પ્રેમ હરાવી દે છે. આવું જ કંઇક અમિતાભ બચ્ચની સાથે પણ જોવા મળ્યું.

વિનોદ ખન્નાના નિધન પછી અમિતાભ બચ્ચનને પોતાના આ દોસ્તી યાદ અવાી, જેની તેની કેરીયરમાં ઘણી મદદ કરી હતી. જી હાં, વિનોદ ખન્નાની યાદમાં ભલે જ અમિતાભે એક ટવીટ કર્યું હોય પરંતુ તે ટવીટ ઘણુ મહત્વ રાખે છે. અમિતાભ ઘણા ભાવુક પણ થઇ ગયા હતા. એવું કહેવાય છે ને કે ત્યારે જ માણસની કદર થાય છે જયારે તે આ દુનિયાથી ચાલી જાય છે, આવું જ કંઇક અમિતાભની સાથે પણ થયું.