પહેલી નજરમાં મહિલાઓ પુરૂષોના શરીરના આ ભાગને જુએ છે, ચહેરો તો પછીની વાત છે

16 Mar, 2018

 જો તમે પણ એમાં જે વિચારો છો કે મહિલાઓ પુરૂષોમાં સૌથી પહેલા તેનો ચહેરો અથવા સેકસી લુક જુએ છે, તો તમે ખોટો વિચારો છે. કેમ કે હાલમાં જ એક અભ્યાસમાં એ વાતનો ખુલાસો થયો છે કે મહિલાઓ પુરૂષોમાં સૌથી પહેલા શું જુએ છે.

હંમેશા છોકરા અને પુરૂષોના મનમાં ખ્યાલ હોય છે કે કોઇ છોકરી અથવા મહિલા તેને ત્યારે જ જુએ જયારે તે સ્માર્ટ અથવા શારીરિક બનાવટ એવી કે તે આકર્ષક લાગે. પરંતુ હવે હાલના રિસર્ચ મુજબ કંઇક અલગ વાત બહાર આવી છે, જેના અનુસાર મહિલાઓ પુરૂષોમાં પહેલી નજરમાં ચહેરા, હેયરસ્ટાઇલ અથવા બાઇસેપ્સ નહીં પરંતુ પેટવાળો ભાગ જુએ છે.

હકીકતમાં હવે હાલમાં જ જેનેવા યુનિવર્સિટી હોસ્પિટલ દ્વારા કરવામાં આવેલા એક અધ્યયનમાં એક વાત ખબર પડી છે કે જેમાં જણાવવામાં આવ્યું છે કે મહિલાઓનું ધ્યાન પુરૂષોમાં સૌથી પહેલા મિડરીક એટલે કે તેના પેટ વાળા ભાગ પર જાય છે.

ત્યારપછી જ મહિલાઓ બાકી જગ્યા પર ધ્યાન આપે છે, જેમ કે ચહેરા, હેયરસ્ટાઇલ વગેરે. આ અભ્યાસમાં સામેલ મહિલા અને પુરૂષોને શોધકર્તાઓ કંઇક ફોટોજ દેખાડયા અને પછી તેને અટ્રકિટવનેસના આધાર પર ઓર્ડર કરવાનું કહયું. આમાં એ વાત સામે આવી કે મહિલા અને પુરૂષ ચહેરાની ખુબસુરતીથી વધારે શરીર જોવામાં સમય આપતા હતા.